"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 8 August 2018

પ્રાર્થનાસભા : તા - ૦૮/૦૮/૨૦૧૮ અને બુધવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : અષાઢ વદ બારસ : તા - ૦૮/૦૮/૨૦૧૮ - બુધવાર 
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

અસમ : આ નામ અહોમ નામના શબ્દ પરથી ઊતરી આવ્યું છે અથવા તો અપભ્રંશ થયું છે. આ એક વંશ હતો જેણે લગભગ ૬૦૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી આ પ્રદેશ પર રાજ કર્યું હતું.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

No comments:

Post a Comment