"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 7 August 2018

પ્રાર્થનાસભા : તા - ૦૭/૦૮/૨૦૧૮ અને મંગળવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : અષાઢ વદ દશમ : તા - ૦૭/૦૮/૨૦૧૮ - મંગળવાર 
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

અરુણાચલ પ્રદેશ : આ એક સંસ્કૃત નામ છે. જેને Dawn-Lit Mountains માંથી ટ્રાન્સલેટ કરવામાં આવ્યો છે. જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે - ઊગતા સૂરજની ધરતી

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)


આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

No comments:

Post a Comment