"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 9 August 2018

પ્રાર્થનાસભા : તા - ૦૯/૦૮/૨૦૧૮ અને ગુરૂવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : અષાઢ વદ તેરસ : તા - ૦૯/૦૮/૨૦૧૮ - ગુરૂવાર 
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

બિહાર : આ પાલી ભાષામાંથી ઊતરી આવેલો શબ્દ છે. જે અસલમાં વિહાર થાય છે. જો જે હિન્દી ભાષી લોકો 'વ' ન બોલી શકતા ન હોવાથી વિહારનું બિહાર થઇ ગયું. વિહાર એટલે બૌદ્ધ મઠ.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

2 comments:

  1. Wooow I liked today's story. You are really giving us positive energy.

    ReplyDelete