"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Saturday 28 September 2019

પ્રાર્થનાસભા : તા - ૩૦/૦૯/૨૦૧૯ અને સોમવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૫ : આસો સુદ બીજ : તા - ૩૦/૦૯/૨૦૧૯ - સોમવાર

આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :

પટોળા એ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે. જે પાટણગુજરાતમાં બનાવવામાં આવે છે. પટોળા એ બહુવચન છે, જ્યારે એકવચનમાં તેને પટોળું કહેવામાં આવે છે. તે અત્યંત મોંઘા છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. તે લોકપ્રિય છે અને જેઓને પોષાય તેમના તરફથી તે અત્યંત માંગ ધરાવે છે. મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળા વણાટની પ્રક્રિયાએ ખાનગી કુટુંબ પરંપરા છે. પાટણમાં અત્યંત મોંઘી પટોળા સાડી બનાવતા માત્ર ત્રણ કુટુંબો બાકી રહ્યા છે. તેને તૈયાર કરતાં ૬ મહિનાથી ૧ વર્ષ લાગે છે.
આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

આજનો જીવનમંત્ર :
આજનો જીવનમંત્ર જોવા અહીં ક્લિક કરો. (કૃણાલ પંચાલ)

Motivational Video :
Motivational Video જોવા અહીં ક્લિક કરો. (તુષાર સોની)

No comments:

Post a Comment