"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday 14 April 2020

CORONA AWARENESS | COVID19 | લોકડાઉનને સફળ બનાવવાનો એક નાનકડો પ્રયાસ


નમસ્કાર મિત્રો, 

લોકડાઉનના સમયમાં બાળકોના શિક્ષણમાં આંચ ન આવે તે હેતુથી GCERT દ્વારા "પરિવારનો માળો સલામત અને હૂંફાળો" કાર્યક્રમ  અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ મૂકવામાં આવે છે. આ ઉપરાંત "STUDY FROM HOME" કાર્યક્રમ અંતર્ગત હું સમજું, હું લખું પ્રકારનું દર અઠવાડિયાનું હોમવર્ક આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ઓનલાઈન ક્લાસની માહિતી આ પોસ્ટની અંદર આપવામાં આવી છે.

પરિવારનો માળો સલામત અને હુંફાળો ...

પરિવારનો માળો સલામત અને હૂંફાળો કાર્યક્રમ અંતર્ગતની રોજિંદી પ્રવૃત્તિ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. આ લિંક દરરોજ સવારે ઓપન કરવી. રોજ સવારે આજ લિંકમાં નવી પ્રવૃત્તિ અપડેટ થઈ જશે. 


STUDY FROM HOME કાર્યક્રમ અંતર્ગત ધોરણ પ્રમાણે અને અઠવાડિયા પ્રમાણે હોમવર્ક જોવા નીચેની લિંક ક્લિક કરો.

Analysis of Aarogya Setu Mobile Application – HasGeek

GUJ CM appealed to citizens to make donations into CM Relief Fund ...


Coronavirus: Pm Narendra Modi Initiative Pm Care Fund Could Be ...


MyGovIndia on Twitter: "Have you added MyGov Corona Helpdesk to ...




મારા મિત્ર શ્રી બિપીનભાઈ વસાણી દ્વારા ENGLISH માટેના ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત અપાતું દરેક દિવસનું હોમવર્ક નીચે આપેલી એક જે લિંક ક્લિક કરતાં જોવા મળશે. નવું હોમવર્ક પણ આમાં જ અપડેટ થશે. જે તે દિવસનું હોમવર્ક ક્લિક કરો અને હોમવર્ક કરો.

std 12c by Nihal Education on Prezi Next


મારા મિત્ર શ્રી કમલેશભાઇ શાહ દ્વારા દરરોજ જનરલ વિષય અને જનરલ ધોરણ માટેનું ઇન્ટરએક્ટિવ પ્રકારનું હોમવર્ક આપવામાં આવે છે. આ હોમવર્ક એ ટેસ્ટ સ્વરૂપનું છે, જેમાં આ હોમવર્ક પૂરું કરતાં જે તમારું પરિણામ તમને મળી જાય છે. દરેક દિવસનું હોમવર્ક આ લિંક ઉપર જ અપડેટ થશે.

એજ્યુકેશન 100% મફત : #EQUATION PART 2 સમીકરણ ...

આજનું હોમવર્ક 

ધોરણ - 1 થી 12 ના નવા પાઠ્યપુસ્તક મેળવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો. આ લિંકમાં ત્રણેય માધ્યયમાં બધા પાઠ્યપુસ્તક આપેલા છે. જે-તે ધોરણ પર ક્લિક કરતાં તે ધોરણની દરેક બુક મળશે. ત્યારબાદ તમારે જે બુકની જરૂર હોય તેના પર રાઇટ ક્લિક કરતાં તે પાઠ્યપુસ્તક ડાઉનલોડ થશે.

Download NCERT/CBSE Book: Class 6: Mathematics: Mathematics




આ પેજમાં હજુ નિયમિત નવું મટીરિયલ્સ ઉમેરવામાં આવશે. તો ખાસ મુલાકાત લેતા રહેશો.

No comments:

Post a Comment