"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 20 May 2020

MATHEMAGIC - ગણિત સારાંશ - ધોરણ : 5 થી 10

નમસ્કાર મિત્રો,


આ વિભાગમાં ચીમન દેલવડિયા સર દ્વારા ગણિતનો પાયો પાકો કરવા માટે ધોરણ - 6 થી 9 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકમાં દરેક પ્રકરણને અંતે આવેલા સારાંશ માટેના સુંદર મજાના કુલ 566 વિડિયોઝ બનાવેલા છે. આ લિસ્ટમાંનો કોઈ પણ વિડીયો વધારેમાં વધારે 10 મિનિટ સુધીનો છે. જેથી બાળકો કંટાળ્યા વગર તેને જોઈ શકે. બીજું, આ વિડીયો જોવા માટે પ્રેક્ટિસ કરી શકો એ માટે 1 નોટ અને પેન ખાસ સાથે લઈને બેસવું. આ વિડિયોઝ જોવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો. આ લિંક ક્લિક કરશો એટ્લે જે પેજ ખૂલે તેમાં ધોરણ-સેમેસ્ટર અને પ્રકરણ નંબર નાખશો એટ્લે તેનો વિડીયો તમારી સમક્ષ ઓપન થઈ જશે. 





No comments:

Post a Comment