નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં બાળકોને ઉપયોગી થાય તેવા અને ગણિતનો પાયો પાકો કરવા માટે જરૂરી હોય તેવા તમામ સૂત્રો મૂકી રહ્યો છું.
પરિમિતિ = બધી બાજુઓનો સરવાળો
ત્રિકોણની પરિમિતિ = ત્રણ બાજુઓનો સરવાળો
ચોરસની પરિમિતિ = ચાર બાજુઓનો સરવાળો
= (લંબાઈ+લંબાઈ+લંબાઈ+લંબાઈ) = 4l = (4xલંબાઈ)
લંબચોરસની પરિમિતિ = ચાર બાજુઓનો સરવાળો
= (લંબાઈ+પહોળાઈ+લંબાઈ+પહોળાઈ)
= 2X(લંબાઈ+પહોળાઈ)
ત્રિકોણનું ક્ષેત્રફળ = ½ X પાયો X વેધ = ½bh
ચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ² = l²
લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ X પહોળાઈ = l X b
અર્ધવર્તુળનું ક્ષેત્રફળ = ½πr²
ત્રિજ્યા = વ્યાસ ÷ 2 = d ÷ 2
વ્યાસ = 2 X ત્રિજ્યા = 2r
વર્તુળનો પરિઘ = 2πr અથવા πd
શંકુનું ક્ષેત્રફળ = πrl
નળાકારનું ક્ષેત્રફળ = 2πrh + 2πr² = 2πr(h + r)
અર્ધગોળાનું ક્ષેત્રફળ = 2πr²
બંધ અર્ધગોળાનું ક્ષેત્રફળ = 3πr²
ગોળાનું ક્ષેત્રફળ = 4πr²
સમઘનનું ઘનફળ = લંબાઈ X લંબાઈ X લંબાઈ = l X l X l = l³
લંબઘનનું ઘનફળ = લંબાઈ X પહોળાઈ X ઊંચાઈ = l X b X h
નળાકારનું ઘનફળ = πr²h
શંકુનું ઘનફળ = ⅓ πr²h
અર્ધગોળાનું ઘનફળ = ⅔ πr³
ગોળાનું ઘનફળ = 4∕3 πr³
Good
ReplyDelete