"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Friday 23 March 2018

પ્રાર્થનાસભા : તા - ૨૩/૦૩/૨૦૧૮ અને શુક્રવાર

આજનું પંચાંગ :
વિક્રમ સંવત - ૨૦૭૪ : ચૈત્ર સુદ છઠ : તા - ૨૩/૦૩/૨૦૧૮ - શુક્રવાર
   
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
• રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.
• કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો.
• જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.
• ચોખ્ખુ મધ કદી બગડતું નથી.
• છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે.
• એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000 પાંદડાં હોય છે.
• બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે.
• એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ 336 જેટલા ખાડા હોય છે.
• દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં 1225ની સાલમાં તૈયાર કર્યો હતો.
• દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે છે.
આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો.               - શૈલેશ સગપરીયા 

No comments:

Post a Comment