"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 21 March 2018

પ્રાર્થનાસભા : તા - ૨૧/૦૩/૨૦૧૮ અને બુધવાર

આજનું પંચાંગ :
વિક્રમ સંવત - ૨૦૭૪ : ચૈત્ર સુદ ચોથ : તા - ૨૧/૦૩/૨૦૧૮ - બુધવાર
   
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
• છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.
• શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.
• ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.
• શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.
• માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.
• આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.
• અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.
• રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.
• ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.
• સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો.               - શૈલેશ સગપરીયા 

3 comments: