"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Thursday 22 March 2018

પ્રાર્થનાસભા : તા - ૨૨/૦૩/૨૦૧૮ અને ગુરુવાર

આજનું પંચાંગ :
વિક્રમ સંવત - ૨૦૭૪ : ચૈત્ર સુદ પાંચમ : તા - ૨૨/૦૩/૨૦૧૮ - ગુરુવાર
   
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું :
• પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.
• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.
• ગુરુને 12 ઉપગ્રહ છે.
• સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.
• ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.
• ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.
• ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.
• ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.
• ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.
• જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો.               - શૈલેશ સગપરીયા 

1 comment: