"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Tuesday, 25 September 2018

પ્રાર્થનાસભા : તા - ૨૫/૦૯/૨૦૧૮ અને મંગળવાર

આજનું પંચાંગ :

વિક્રમ સંવત - ૨૦૭૪ : ભાદરવા સુદ પૂનમ : તા - ૨૫/૦૯/૨૦૧૮ - મંગળવાર  
   
આજનો સુવિચાર :

આજનું જાણવા જેવું :

આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ.

કેરળ : ભૌગોલિક દ્રષ્ટિએ કેરળની ઉત્પત્તિ સમુદ્રની વધેલી જમીન પરથી થઇ છે. કેરળ ચેરન્ના અને         
           આલમ શબ્દ પરથી બન્યું છે. ચેરન્ના શબ્દનો અર્થ થાય છે જોડવું અને આલમ શબ્દનો અર્થ થાય 
           છે જમીન.

આજની વાર્તા :
આજની વાર્તા સાંભળવા અહીં ક્લિક કરો. (શૈલેષ સગપરીયા)

આજનું દિન-વિશેષ :
આજનું દિન-વિશેષ જોવા અહીં ક્લિક કરો. (વસંત તેરૈયા)

No comments:

Post a Comment