વિક્રમ સંવત - ૨૦૭૪ : ભાદરવા સુદ એકાદશી : તા - ૨૦/૦૯/૨૦૧૮ - ગુરુવાર
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું : આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ. કર્ણાટક : કર્ણાટક શબ્દ કારુ અને નાદ પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે બુલંદ અને જમીન. બુલંદ જમીન એટલે કર્ણાટક.
No comments:
Post a Comment